Minimum Education Qualification
- Candidate shall hold a Bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under Central or State Act in India; or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government.
Candidates shall have a basic knowledge of Computer Application as prescribed in Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967.
Candidates shall have an adequate knowledge of Gujarati and/or Hindi.
Note:
A candidate who has appeared or intends to appear or awaiting the result of the final semester/year of the required qualification can apply, but the candidate has to qualify and submit the required qualification as advertised before the last date of submitting the application for mains examination.
Age
- Candidates must have attained the age of 20 years and must not have attained the age of 35 years.
Age will be calculated on the last date of the receipt of Narrated Original Advertisement
- Age Relaxation
SEBC, EWS, SC & ST Male Candidate of Gujarat Origin |
5 years (maximum upto 45 years) |
Women candidate of Unreserved Category |
5 years (maximum upto 45 years) |
Women Candidate of Reserved Category |
10 years (including 5 years relaxation as women, maximum upto 45 years) |
Physical Disabled Candidate |
Maximum upto 10 years subject to his/her ability to discharge duties attached to the post |
Government Servant |
No relaxation in upper age |
Ex-servicemen and Officers |
Length of military service (At Least five years of military services) plus 3 years |
Fees of the Examination
Unreserved Candidates (Both Male and Female) are required to pay fee of Rs. 100/- plus Postal charges if he/she want to pay through post and Rs 100/- plus Charges if by online Except
- ❖ Reserved Category
- ➢ Other Backward Class
- ➢ Economical Weaker Section
- ➢ Scheduled Cast (SC)
- ➢ Scheduled Tribes (ST)
- ❖ Persons with Benchmark Disability
- ❖ Ex-Servicemen and Officers
Pay Scale of the Services
Pay Matrix Level No: 08 Rs. 44,900-1,42,400 (According to 7th Pay Commission)
Plan of Examination
- Three Stage of Examination
- ❖ Preliminary Examination (Screening Test, only for selection for Mains)
- ➢ Objective Type
- ➢ Paper I: General Studies
- ❖ Physical Test
- ❖ Main Examination
- ➢ Written Exam (Descriptive)
- ➢ Four Paper
- ■ Paper I
- ● Gujarati language : 3 Hours : 200 Marks
- ● Std 12th Level (Higher Level)
- ■ Paper II
- ● English language : 3 Hours : 200 Marks
- ● Std 12th Level (Lower Level)
- ■ Paper III
- ● General Studies I : 3 Hours : 200 Marks
- ● Graduation Level
- ■ Paper IV
- ● General Studies II : 3 Hours : 200 Marks
- ● Graduation Level
Physical Efficiency Test
It is only a Qualifying test, shall not carry any Marks.
Candidate |
Test |
Qualifying Standard |
All Male |
Running 5000m |
25 minutes |
All Female |
Running 1600m |
9 minutes and 30 Sec |
Minimum Physical Standard
❖ For Male
Class |
Height(Minimum) |
Chest (Minimum) |
Weight (Minimum) |
|
Deflated |
Inflated |
|
ST of Guj. Origin |
160 cm |
84 cm |
89 cm |
50 kg |
Others |
165 cm |
84 cm |
89 cm |
50 kg |
❖ For Female
Class |
Height(Minimum) |
Weight (Minimum) |
ST of Guj. Origin |
156 cm |
45 kg |
Others |
158 cm |
45 kg |
Note:
The Medical officer or Authorised officer shall, examine the candidate and issue the certificate of fitness.
Syllabus of the Preliminary Examination
- ❖ General Studies I:
- ❖ ઇતિહાસ
- ➢ સિંધુ ખીણની સભ્યતા : લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારતના ગણરાજ્યો.
- ➢ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો, વિજયનગર સામ્રાજ્ય.
- ➢ ગુજરાતના મહત્વના રાજવંશો- અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનો વહીવટ તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય.
- ➢ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ: ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનનો.
- ➢ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.
- ➢ સ્વાતંત્ર્ય પૂર્વ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.
- ➢ આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્ય પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
- ➢ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ.
- ❖ સાંસ્કૃતિક વારસો
- ➢ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
- ➢ ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા: તેનો મહત્વ લાક્ષણિકતાઓ અને અસરો.
- ➢ ગુજરાતી કળા અને કસબ: સામાજિક-સાંસ્કૃતિક પ્રદાન
- ➢ આદિવાસી જનજીવન
- ➢ ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો.
- ❖ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
- ➢ ભારતીય બંધારણ- ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ અને અંતનિર્હિત માળખું.
- ➢ કેન્દ્ર અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાન મંડળ; માળખું, કાર્ય શક્તિ, વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ની ભૂમિકા.
- ➢ બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ.
- ➢ પંચાયતી રાજ.
- ➢ જાહેર નીતિ અને શાસન, શાસન પર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ ના પ્રભાવો.
- ➢ અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓનો અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) વગેરે.
- ➢ ભારતની વિદેશ નીતિ- આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનુ માળખુ અને અધિકૃત આદેશ.
- ➢ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.
- ❖ ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ➢ સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ- ઐતિહાસિક ચર્ચા, આયોજનના મોડેલો અને સમયાન્તરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ: ઉદ્દેશ્ય બંધારણ અને કાર્યો.
- ➢ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખુ, બેન્કિંગ અને વીમા: નિયમનકારી માળખું, ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.
- ➢ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય, કેન્દ્ર અને રાજ્ય નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર: ચાલ અને સૂચિતાર્થો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. કેન્દ્રીય નાણા પંચ અને રાજ્ય નાણાપંચ ની ભૂમિકા.
- ➢ ભારતના વિદેશ વ્યાપારનાં વલણો, સંરચના, માળખું અને દિશા.
- ➢ ગુજરાતનું અર્થતંત્ર- એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસ અને નીતિ, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
- ❖ ભૂગોળ
- ➢ સામાન્ય ભૂગોળ: સૂર્ય સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુ ની વિભાવના, પૃથ્વી ની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સમાજના અને સંગઠન, આબોહવાના તત્વોને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો: ભૌતિક, રાસાયણીક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
- ➢ ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, મુખ્ય પાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવા ના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીન ના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
- ➢ સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં; વસ્તી નું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થાનાંતરણ, મહાનગર પ્રદેશો.
- ➢ આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો- કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વ્યાપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.
- ❖ વિજ્ઞાન અને ટેકનોલોજી
- ➢ વિજ્ઞાન અને ટેકનોલોજી: વિજ્ઞાન અને ટેકનોલોજી નું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓનો અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો નું યોગદાન.
- ➢ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી: ICT નું સ્વરૂપ અને ક્ષેત્ર, ICT ને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલીસી.
- ➢ અંતરીક્ષ/ આવકાર અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી: ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ ની ઉત્ક્રાંતિ/ વિકાસ, વિવિધ સંસ્થાઓને કાર્યક્રમો.
- ➢ ભારતની ઊર્જા નીતિ અને પરમાણુ નીતિ- સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
- ➢ પર્યાવરણ વિજ્ઞાન: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.
- ❖ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
- ➢ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
- ➢ સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
- ➢ આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
- ➢ ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
- ➢ સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
- ➢ ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ અને લ.સા.અ.
- ➢ ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન.
- ➢ સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
- ➢ સરળ ભૌમિતિક આકૃતિ ના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીના વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર)
- ➢ માહિતીનું અર્થઘટન, માહિતી નું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્ત, સંભાવના.
- ❖ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
Syllabus of the Mains Examination
- ❖ Paper I: Gujarati Language
- ❖ નિબંધ: ૫ માંથી કોઈપણ એક (ઓછામાં ઓછાં 250 શબ્દ વધુમાં વધુ 300 શબ્દ) (વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યા પર આધારિત)
- ❖ વિચાર વિસ્તાર (3 માંથી કોઈ પણ 2) કાવ્યપંક્તિઓ કે ગદ્યશક્તિનો વિચાર વિસ્તાર આશરે 100 થી 150 શબ્દોમાં.
- ❖ સંક્ષેપીકરણ: આપેલા ગદ્યખંડ માંથી આશરે ⅓ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ
- ❖ ગદ્ય સમીક્ષા: ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો
- ❖ ઔપચારિક ભાષણ તૈયાર કરવા ( સ્વાગત, વિદાય, ઉદ્ઘાટન વગેરે)/ પત્રકાર પરિષદ માટે ઉદબોધન તૈયાર કરવા (ઊર્જા, ખેતી ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય, શિક્ષણની નીતિ વિષયક કે સમસ્યા વિષયક) ( આશરે 150 શબ્દો )
- ❖ પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા ( આશરે 150 શબ્દો )
- ❖ પત્રલેખન ( અભિનંદન/ શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે) ( આશરે 150 શબ્દો )
- ❖ ચર્ચાપત્ર ( વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો / સાંપ્રત સમસ્યા / વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર) ( આશરે 150 શબ્દો )
- ❖ દ્રશ્ય આલેખન ( ચિત્ર પરથી લખાણ આશરે 150 શબ્દોમાં)
- ❖ અહેવાલ લેખન (આશરે 150 શબ્દોમાં)
- ❖ સંવાદ કૌશલ્ય: બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ (આશરે 150 શબ્દોમાં) ( જૂથ ચર્ચા, સભા નું કામકાજ, પાણી, કૃષિ, આરોગ્ય, સફાઈ, શિક્ષણ ને લગતી સમસ્યાઓ વગેરે)
- ❖ ભાષાંતર: અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ
- ➢ ગુજરાતી વ્યાકરણ
- ➢ રૂઢિપ્રયોગોનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ
- ➢ કહેવતોનો અર્થ
- ➢ સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ
- ➢ છંદ ઓળખાવો
- ➢ અલંકાર ઓળખાવો
- ➢ શબ્દસમૂહ માટે એક શબ્દ
- ➢ જોડણી શુદ્ધિ
- ➢ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ
- ➢ સંધિ જોડો કે છોડો
- ➢ વાક્ય રચના ના અંગો / વાક્યના પ્રકાર / વાક્ય પરિવર્તન
- ❖ Paper II: English Language
- ➢ ESSAY (A minimum of 250 words and a maximum of 300 words): Choose any one topic from a list of five. (Descriptive/ analytical/ philosophical/ based on Current Affairs)
- ➢ LETTER WRITING (in about 150 words): A formal letter expressing one’s opinion about an issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer etc.
- ➢ PRESS RELEASE/ APPEAL (in about 150 words): The PR or appeal should be on an issue pertaining to a recent concern/problem/disaster/rumours etc.
- ➢ REPORT WRITING (in about 150 words): A report on an official function/event/field trip/survey etc.
- ➢ WRITING ON VISUAL INFORMATION (in about 150 words): A report on a graph/image/ flow chart/table of comparison/ simple statistical data etc.
- ➢ FORMAL SPEECH (in about 150 words): A speech (in a formal style) that isto be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc.
- ➢ PRECIS WRITING: A precis in about 100 words for a 300-word passage.
- ➢ READING COMPREHENSION: A reading passage of about 250 words to be given followed by 05 Multiple-choice questions and 10 short-answer type questions.
- ➢ ENGLISH GRAMMAR
- ■ Tenses, Voice, Narration (Direct-Indirect), Transformation of sentences
- ■ Use of Articles and Determiners
- ■ Use of Prepositions
- ■ Use of Phrasal verbs
- ■ Use of idiomatic expressions
- ■ Administrative Glossary
- ■ Synonyms/Antonyms
- ■ One-word substitution
- ■ Cohesive devices/Connectives/Linkers
- ■ Affixes
- ■ Words that cause confusion like homonyms/homophones.
- ➢ TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English.
- ❖ Paper III: ભારતનો ઇતિહાસ , સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી
- ❖ ભારતનો ઇતિહાસ
- ➢ સિંધુ ખીણની સભ્યતા : લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, નંદ રાજવંશ.
- ➢ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય
- ➢ વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ રાજવંશો.
- ➢ ગુજરાતના મહત્વના રાજવંશો- તેમનું વહીવટી તંત્ર, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી.
- ➢ શૈક્ષણિક સંસ્થાઓ: તક્ષશીલા, નાલંદા અને વલભી.
- ➢ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ 1757 થી 1856, જમીન મહેસૂલ પદ્ધતિ- કાયમી જમાબંધી, રૈયતવાળી અને મહાલવાળી, શિક્ષણ પદ્ધતિ.
- ➢ ભારતનો ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.
- ➢ રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધી નો ઉદય અને તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન નો ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર ભૂમિકા.
- ➢ સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણ માં સરદાર પટેલની ભૂમિકા.
- ➢ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ.
- ➢ આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્ય નું પુનગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ
- ❖ સાંસ્કૃતિક વારસો
- ➢ ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધીના તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પા અને સ્થાપત્ય ની મુખ્ય લાક્ષણિકતાઓ; ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ.
- ➢ ભારતીય ચલચિત્રો અને રંગભૂમિ તથા તેનો સમાજ પર પ્રભાવ.
- ➢ ગુજરાતના કળા અને કસબ
- ➢ ગુજરાતની રંગભૂમિ
- ➢ ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા: તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
- ➢ ગુજરાતના દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ.
- ❖ ભૂગોળ
- ➢ ગુજરાત અને ભારતની ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાધનોનો અભ્યાસ: મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનીજ અને જળ સંસાધન.
- ➢ આર્થિક પ્રવૃત્તિ: પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ.
- ➢ સામાજિક અને વસ્તીવિષયક ભૂગોળ.
- ➢ વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકરણ: તેની સામાજિક અને આર્થિક અસરો, સ્માર્ટ સિટી અને ઉપાયો. કુદરતી પ્રકોપો, કાર્બન ઉત્સર્જન, પ્રદૂષણ પ્રકોપ વ્યવસ્થાપન. આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય ક્ષયની સમસ્યાઓ માટે વૈશ્વિક પ્રતિભાવ:મહત્વપૂર્ણ સંધિઓ અને સંમેલનો.
- ❖ વિજ્ઞાન અને ટેકનોલોજી
- ➢ ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન નો સમન્વય, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ અને પ્રસારમાં પડકારો અને બાધાઓ, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને અવકાશ.
- ➢ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી: તેનું મહત્વ, લાભ અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત, સાઇબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી બાબતે નીતિ.
- ➢ ભારતનું અંતરીક્ષ કાર્યક્રમ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભારતની ઊર્જા નીતિ અને પરમાણુ નીતિ. સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી મહત્વ, લાભ અને પડકારો.
- ➢ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં Intellectual Property Rights સંબંધિત બાબતો
- ❖ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટના
- ❖ Paper IV: ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ: લોક પ્રશાસન, શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર: વાણિજ્ય અને સંચાલન: ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ❖ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
- ➢ ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ
- ➢ ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો
- ➢ સંઘીય માળખા અને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો- રાજ્યમાં રાજ્યપાલ ની ભૂમિકા.
- ➢ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનો વિભાજન( કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સહવર્તી યાદી), મુદ્દાઓ અને પડકારો.
- ➢ મહત્વના બંધારણીય સુધારો
- ➢ બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકા
- ➢ સંસદ અને રાજ્ય વિધાન ગૃહ- માળખું, કામગીરી, તારી સંચાલન સત્તા અને વિશેષ અધિકાર તથા સંલગ્ન મુદ્દાઓ
- ➢ ભારતમાં ન્યાયપાલિકા- માળખું અને કાર્યો, કટોકટી ને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા.
- ❖ લોક પ્રશાસન અને શાસન
- ➢ લોકપ્રશાસન નો અર્થ, પ્રકૃતિ તથા કાર્યક્ષેત્ર- ભારતમાં ઉત્ક્રાંતિ તથા બ્રિટિશ શાસનનો વારસો
- ➢ લોકશાહીમાં મુલ્કી સેવા ની ભૂમિકા
- ➢ વિવિધ ક્ષેત્રોના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિઓ તથા દરમિયાનગીરી, અમલીકરણ ના મુદ્દાઓ તથા સમસ્યાઓ.
- ➢ વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ
- ➢ સુશાસન અને ઇ-શાસન- પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા- નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકાર નો હક, જાહેર સેવા અધિનિયમ અને આ સર્વની અસરો, સામાજિક અન્વેષણ અને તેનું મહત્વ.
- ➢ અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓનો અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) વગેરે.
- ➢ મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનુ માળખુ
- ❖ લોકસેવામાં નીતિશાસ્ત્ર
- ➢ નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ: સાર, નિર્ધારકો અને માનવ વ્યવહારો પર અસરો/ પ્રભાવ, પરિણામો; નીતિશાસ્ત્રના પરિમાણો, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્ય નિષ્ઠા અને ઉત્તરદાયિત્વ- માહિતી અધિકાર કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો.
- ➢ વલણ: મૂળ તત્વો, કાર્યો; વિચારો અને વર્તુળક/ વ્યવહાર પર તેની અસરો અને સંબંધ; ચારિત્ર્ય અને રાજકીય વલણ; સામાજિક અસરો તથા સમજાવટ/ પ્રોત્સાહનની ભૂમિકા
- ➢ ભાવનાત્મક બુદ્ધિમત્તા: ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગીતા અને વિનિયોગ.
- ➢ માનવમૂલ્યો; નાગરિકોને મૂલ્ય સંબંધિત શિક્ષિત કરવામાં કુટુંબ, સમાજ તથા શૈક્ષણિક સમસ્યાઓ ની ભૂમિકા.
- ➢ નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો- ભ્રષ્ટાચારવિરોધી તંત્ર, Lokpal, લોકાયુક્ત
- ➢ ઉપર્યુક્ત સંબંધિત બાબતો નો કેસ સ્ટડી
- ❖ ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ➢ ભારતીય અર્થતંત્ર: ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી, ગતિશીલતા, પડકારો, નવી પહેલ, સુધારણા વગેરે. અગત્યની ઘટના, વિકાસ અને સામાજિક ક્ષેત્રે પહલ. નીતિ આયોગ: ઉદ્દેશ્ય, બંધારણ અને કાર્યો. સામાજિક ઓડિટ. કૃષિ, ઉદ્યોગ, આંતર માળખાકીય ક્ષેત્રને સેવા ક્ષેત્ર.
- ➢ નાળા અને બેન્કિંગ માટે નિયમનકારી માળખું: વિભાવનાઓ, માળખું અને ભૂમિકા.
- ➢ ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર- પડકારો અને નીતિઓ; ભારતમાં રોજગાર નીતિઓ/ યોજનાઓ.
- ➢ બાહ્ય ક્ષેત્ર: વિદેશ વ્યાપાર આવરણો, સંરચના અને દિશા. બાહ્ય ક્ષેત્રે સુધારાઓ, વિદેશી સંસ્થાકીય રોકાણ (FII), વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI).
- ➢ ગુજરાતનું અર્થતંત્ર- એક અવલોકન; ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ ગુજરાતનું અર્થતંત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી આંદોલન અને જીવનની સામાજિક આર્થિક બાબતો પર તેની અસર.
- ➢ આંતરમાળખાકીય સુવિધાઓ: ઉર્જા, બંદર, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન. સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ.